શ્રી માતાજીની પધરામણી – ઘટ સ્થાપના
શ્રી માતાજીની પધરામણી – ઘટ સ્થાપના - સંવત ૨૦૮૨ આસો સુદ - ૧ ને સોમવાર તા. ૧૧/૧૦/૨૦૨૬ - સમય સવાર ના ૦૯:૪૦ થી ૧૨:૪૦ સુધી.
આરતી નો સમય - દરોજ સવારે ૯.૩૦ તથા રાત્રે ૭.૩૦ કલાકે.
આઠમનો ઉપવાસ - આસો સુદ – ૮ ને તા.૧૯/૧૦/૨૦૨૬ ને મંગળવાર
નવચંડી યજ્ઞ - આસો સુદ – ૯ ને મંગળવાર તા. ૨૦/૧૦/૨૦૨૬.
શ્રીફળ હોમવાનો સમય - ૨૦/૧૦/૨૦૨૬ ને મંગળવાર બપોરે ૧૨:૧૫ કલાકે .
Subcribe Our YouTube Channel :- Kahandas Dhanji
Subcribe Our YouTube Channel :- Kahandas Dhanji