શ્રી માતાજીની પધરામણી – ઘટ સ્થાપના - સંવત ૨૦૮૧ આસો સુદ - ૧ ને સોમવાર તા. ૨૨/૦૯/૨૦૨૫ - સમય સવાર ના ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી. | આરતી નો સમય - દરોજ સવારે ૯.૩૦ તથા રાત્રે ૭.૩૦ કલાકે. | આઠમનો ઉપવાસ - આસો સુદ – ૮ ને તા.૩૦/૦૯/૨૦૨૫ ને મંગળવાર | નવચંડી યજ્ઞ - આસો સુદ – ૯ ને બુધવાર તા. ૦૧/૧૦/૨૦૨૫. | શ્રીફળ હોમવાનો સમય - ૦૧/૧૦/૨૦૨૫ ને બુધવાર સાંજે ૦૫:૦૦ થી ૫:૦૮ કલાકે . | Subcribe Our YouTube Channel :- Kahandas Dhanji |